Music Downloads & Lyrics
હે હે મંડપ મંડપ રોપાણા તારા
મઢડે અને વાગ્યા વાગ્યા જોને
ડમ્મર
ડાક
એ પણ
ડુંગરેથી વેલા
આવજો અરે
રે માડી
લોકો
જોવે એ ભલે દેવી ભલે ભલે બાપો બાપો
મેલડી ઉતરે ચાચા ચોકમાં રમવાની લેખમાં
માડી લેખ મારે
ડૂબતામાં હે તને મેલી મેલી મેલી મેલી મેલી
મેલી મેલી મેલી મેલી હે
માં હે તને મેલી મેલી સૌ કહે પણ મેલી નથી
તલવારમાં પીડિયા રે પ્રભાતની દેવી
બુટિયાની
અસવારમાં હે તને મેલી મેલી સૌ કહે પણ મેલી
નથી તલવારમાં પીડિયા રે પ્રભાતની દેવી
બુટિયાની
અસવારમાં હો ચોરાસી નો ખાતું તારા ખોડે
રમે માં રાસનું ખાતું તારા ખોળે રમે માં
મરેલા મળદાને બેઠા કરે એ
માં માં હો તને મેલી મેલી મેલી મેલી મેલી
મેલી મેલી મેલી મેલી હે હે હે
માં હો તને મેલી મેલી સૌ કહે પણ મેલી નથી
તલવારમાં પીડિયા રે પ્રભાતની મેલડી
કુટિયાની અસવારમાં
એ ભલે દેવી ભલે
શેરડીયા માંડવા બાંધ્યા રે ચૈતરના નોરતા
આયા ફૂલ પસેડા વાંધ્યા માડી પ્રભુ લઈને
આયા હો વાગે છે ડાકલા ને ધૂણવાનો
ઢોલ બાપો
બાપો હો વાગે છે ડાકલા ને સુણવાના ઢોલ
દર્શન આપોને માડી જોવાના
કોલ હો લીલુડા માંડવે માડી આવીને ઢોલ વેળા
ચોઘડીએ માડી ખમ્મા રે બોલ રે બોલ લોઢાના
દાંત વાળી તું તેલીએ તારા વાળી લોઢાના
દાંત વાળી તું તેલિયા તારા વાળી કુવાસીના
કૂકવે તું દોડી આવનારી દોડી
આવનારી હો તને મેલી મેલી મેલી મેલી મેલી
મેલી મેલી મેલી મેલી હો
માં હો તને મેલી મેલી સૌ કહે પણ મેલી નથી
તલવારમાં પીડિયા રે પ્રભાતની દેવી
બુટિયાની અસવારમાં
ફૂલમાં તું લેનારી બાબર તુજ દેનારી સભા
વેતની નાગણી માડી બંધ મુઠીમાં
ઉતરનારી હો તેજી અંબાર બધી દેવીઓના
લીધા બાપો
બાપો હો તેજી અંબાર બધી દેવીઓના લીધા
મેલડી જેવા તને નામ રે
દીધા
હોમરૂપ દેશને ઢોલા બનાવી તારી ગતિ તોમાં
કોઈએ ના
જાણે હો કાળા કાવતરા તું ભોયમાં ભંડારે
માં કાળા કાવતરા તું ભોયમાં ભંડારે માં
તું તો ચુડેલ તારા નામે ભાગે માં ભાગે
માં હો તને મેલી મેલી મેલી મેલી મેલી મેલી
મેલી મેલી મેલી હે હે હે
માં હો તને મેલી મેલી સૌ કહે પણ મેલી નથી
તલવારમાં પીડિયા રે બરબાદની મેલડી
બુટિયાની
અસવારમાં પાવન વીરને 64 જોગણી સોળકાળાની
માતા 180000 ઓલિયા સાથે માં
પૂજાતા મારા અંતરનો ઓડકાર કે મેલડી મારા
દિલનો ધબકાર કે મેલડી મારી ડાલને તલવાર
તું મેલડી મુકેશ જપે દિવસ રાત તને
મેલડી હે મેલડી મેલડી મેલડી
મેલડી બાપો
બાપો હે મેલડી મેલડી મેલડી ભાઈ
મેલડી મારા હૈયાનો હાર તું મેલડી મારા
વડવાની માતા તું મેલડી મારા દેખે લખાણી
મેલડી મારો એક જ આધાર તું
મેલડી મારી ડાલ ને તલવાર તું
મેલડી મારો એક જ આધાર તું
મેલડી اللہ
ભજનો અને ગીતોની શ્રેષ્ઠ લાઇવ લિરिक्स, mp3 ડાઉનલોડ અને વિડિયો ડાઉનલોડ મેળવો. આ ગીતની વિશિષ્ટ લાઇરીક્સ અને મુક્ત મ્યુઝિક સાથે શ્રેષ્ઠ ઑડિયો અનુભવ કરો.
Discover top Gujarati devotional song "Meldi Maa Na Dakla" with lyrics, mp3 download, and video download. Enjoy free music, audio, and high-quality song files. Perfect for devotional music lovers seeking official mp3s, remixes, and more. Download now for the best listening experience and spiritual inspiration.