Music Downloads & Lyrics
હો મેલ્યા નોધારા મેલ્યા મજધારા
કયા જન્મના
વેરવાળીયા મારો રુદિયો રોવે રોવે દિવસ
રાત રુદિયો રોવે રોવે દિવસ
રાત કયા જન્મના
વેરવાળિયા હો તમે કહ્યા રે જન્મના
વેરવાળિયા
કેવા કેવા વચનો દીધા કેવા કોલ થઈ
ગયા કર્યો વિશ વિશ્વાસ અમે તમારા તો થઈ
ગયા હો મીઠા મીઠા બોલ તારા ભોળાને
ભરમારીયા મીઠી મીઠી વાતોમાં અમે તો આવી
ગયા
કાળજે વાગ્યા કેવા
ઊંડાઘા કયા જન્મના
વેરવાળીયા હો તમે કયા રે જન્મના વેરવાળીયા
નહીં છૂટે સાથ ભલે દિવસ તો અવળો ઉગે
રાખજે વિશ્વાસ ભલે જીવ તો દેવું
પડે હો જીવન થયું ઝેર છતા એને તો જીવવું
પડે મનની વાતું મનમાં રાખી હોઠને હસવું
પડે
કોને કેવી દલડા કેરી
વાત કયા જન્મના
વેરવાળીયા હો તમે કયા રે જન્મના વેરવાળીયા
પળમાં કેવું ભૂલી ગયા પળમાં તો વિસરી ગયા
પોતાના
માનતાઈ પરાયા તો થઈ
ગયા હો મતલબી આ દુનિયામાં રોતા અમે રહી
ગયા એવા શું અપરાધ આજવા કાલા વેરી થઈ
ગયા એવા મારા લખ્યા એવા
લે કયા જન્મના
વેરવાળીયા હો તમે કયા રે જનમના વેરવાળીયા
મેલ્યા નોધારા મેલ્યા નજધાર
ગયા જન્મના
વેરવાળિયા હો ગયા જન્મના
વેરવાળિયા હો ગયા જન્મના
વેરવાળીયા હ તમે કયા
રે જન્મના વેરવાયા
ഈ ഗാനം "മേള്യാ മാജധർ" എന്ന ശീർഷകത്തിൽ ലിറിക്സ്, mp3 ഡൗൺലോഡ്, ഫ്രീ മ്യൂസിക്, വീഡിയോ ഡൗൺലോഡ് എന്നിവ ഉൾപ്പെടുന്നു.
Enjoy the official music video, download the mp3 song, and get the lyrics for "Melya Majdhar - Chillout Mix" by Vikram Thakor. Perfect for audio lovers looking for free music and video downloads. Discover the best quality song and stay updated with latest remixes and hits.
Explore "Melya Majdhar - Chillout Mix" lyrics, mp3 download, video download, and free music. Stream or download the song in high quality audio. Find official remixes, hit tracks, and top music videos easily. Get your favorite Vikram Thakor song now!